હનુમાન ચાલીસા-ગુજરાતી

panchmukhi hanuman

દોહા

શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુર સુધારી ।

બરનઉ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારી ॥

બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર ।

બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેસ બિકાર ॥

ચૌપાઈ

જય હનુમાન જ્ઞાન ગુન સાગર । જય કપીસ તિહું લોક ઉજાગર ॥૦૧॥

રામ દૂત અતુલિત બલ ધામા । અંજની પુત્ર પવન સુત નામા ॥૦૨॥

મહાબીર બિક્રમ બજરંગી । કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥૦૩॥

કંચન બરન બિરાજ સુબેસા । કાનન કુંડલ કુંચિત કેસા ॥૦૪॥

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ । કાંધે મુંજ જનેઉ સાજૈ ॥૦૫॥

સંકર સુવન કેસરી નંદન । તેજ પ્રતાપ મહા જગ બંદન ॥૦૬॥

બિદ્યાવાન ગુની અતિ ચાતુર । રામ કાજ કરિબે કો આતુર ॥૦૭॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા । રામ લખન સીતા મન બસિયા ॥૦૮॥

સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા । બિકટ રૂપ ધરી લંક જરાવા ॥૦૯॥

ભીમ રૂપ ધરી અસુર સહારે । રામચંદ્ર કે કાજ સવારે ॥૧૦॥

લાયે સંજીવન લખન જિયાએ । શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥૧૧॥

રઘુપતિ કીન્હી બહુત બડાઈ । તુમ મમ પ્રિય ભરતહી સમ ભાઈ ॥૧૨॥

સહસ બદન તુમ્હરો જસ ગાવે । અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ॥૧૩॥

સનકાદિક બ્રમ્હાદિ મુનીસા । નારદ સારળ સહીત અહીસા ॥૧૪॥

જમ કુબેર દિગપાલ જાહાં તે । કબિ કોબિદ કહી સકે કહાં તે ॥૧૫॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા । રામ મિલાય રાજ પદ દીન્હા ॥૧૬॥

તુમ્હરો મંત્ર વિભીષન માના । લંકેસ્વર ભયે સબ જગ જાના ॥૧૭॥

જગ સહસ્ત્ર જોજન પર ભાનુ । લીલ્યો તાહી મધુર ફલ જાનુ ॥૧૮॥

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી । જલધિ લાંઘી ગયે અચરજ નાહી ॥૧૯॥

દુર્ગમ કાજ જગત કે જેતે । સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥૨૦॥

રામ દુઆરે તુમ રખવારે । હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥૨૧॥

સબ સુખ લહૈ તુમ્હારી સરના । તુમ રક્ષક કાહૂ કો ડરના ॥૨૨॥

આપન તેજ સમ્હારો આપૈ । તીનોં લોક હાંક તેં કાપે ॥૨૩॥

ભૂત પિસાચ નિકટ નહિ આવૈ । મહાબીર જબ નામ સુનાવૈ ॥૨૪॥

નાસૈ રોગ હરૈ સબ પીરા । જપત નિરંતર હનુમત બીરા ॥૨૫॥

સંકટ તે હનુમાન છુડાવૈ । મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ ॥૨૬॥

સબ પર રામ તપસ્વી રાજા । તીન કે કાજ સકલ તુમ સાજા ॥૨૭॥

ઔર મનોરથ જો કોઈ લાવૈ । સોઈ અમિત જીવન ફલ પાવૈ ॥૨૮॥

ચારો જુગ પરતાપ તુમ્હારા । હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥૨૯॥

સાધુ સંત કે તુમ રખવારે । અસુર નિકન્દન રામ દુલારે ॥૩૦॥

અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા । અસ બર દીન જાનકી માતા ॥૩૧॥

રામ રસાયન તુમ્હરે પાસા । સદા રહો રઘુપતિ કે દાસા ॥૩૨॥

તુમ્હરે ભજન રામ કો પાવૈ । જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ॥૩૩॥

અંત કાલ રઘુબર પૂર જાઈ । જહાં જનમ હરિ ભક્ત કહાઈ ॥૩૪॥

ઔર દેવતા ચિત્ત ન ધરઈ । હનુમત સેહી સર્બ સુખ કરઈ ॥૩૫॥

સંકટ કટૈ મિટૈ સબ પીરા । જો સુમીરૈ હનુમત બલબીરા ॥૩૬॥

જય જય જય હનુમાન ગોસાઈ । કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ ॥૩૭॥

જો સત બાર પાઠ કર કોઈ । છૂટહિ બંદી મહા સુખ હોઈ ॥૩૮॥

જો યહ પઢૈ હનુમાન ચાલીસા । હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥૩૯॥

તુલસીદાસ સદા હરિ ચેરા । કીજૈ નાથ હૃદય મહ ડેરા ॥૪૦॥

દોહા

પવનતનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ ।

રામ લખન સીતા સહીત હૃદય બસહુ સુર ભૂપ ॥

જય-ઘોષ

બોલ બજરંગબળી કી જય ।

પવન પુત્ર હનુમાન કી જય ॥

કૃપયા આ પૃષ્ઠ પર કોઈ ભૂલ હોય તો અમને જણાવવાનો આભાસ થાય. તમારો સહયોગ અમને છતાં તરત સુધારવામાં મદદ કરશે. કૃપા કરીને અમને જણાવો. આભાર!

Please inform us if you come across any errors on this page. Your support would greatly assist us in making prompt improvements. Thank you!

Scroll to Top
हनुमान का जन्म कैसे हुआ? – How was Hanuman born? श्री हनुमान जी के अद्भुत किस्से – Hanumanji’s interesting story